Showing posts with label Gujarat. Show all posts
Showing posts with label Gujarat. Show all posts

Friday, 10 May 2019

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
अमर पार्क सोसाइटी
वोटर टैंक के पास, कलोल
शाम 6 से 8 बजे तक
धम्मचारी अमृतभद्र 97145 83829

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
करुणाविहार आदिपुर, कच्छ
वार्ड 5A, प्लोट नं 523-526
आदिपुर, कच्छ
धम्मचारी आनंद शाक्य 9426218205
धम्मचारिणी अनोमसुरी 9428896106

बुद्ध पूर्णिमा महोत्सव

18-5-2019 शनिवार
दीक्षाधाम गुजरात
मालवण चौकड़ी, ता: पाटडी, जी: सुरेन्द्रनगर
सुबह 10.00 बजे
धम्मचारी मित्रसेन 9558049517

Monday, 18 September 2017

Gujarati Girls praying on 153 Anagarika Dharmapala Jayanti

Gujarati Girls praying on 153 Anagarika Dharmapala Jayanti in India at Karunavihar Orphanage in Kutch, Gujarat

Karunavihar is an Orphanage run by Triratna Bauddha Mahasangha (Triratna Buddhist Community)  at Adipur, Kutch in Gujarat State.
These girls come from very poor and needy conditions. We help them and give education and training so they be a better person in their life.
All work is done by donations recieved from local people. Currently there are 60 girls nourishing their life at Karunavihar Orphanage. 
Please help us to continue with this work as it requires your support to nurture these 60 Girls Future.


To donate visit this blog: 

અનાગારિક ધર્મપાલની 153 મી જન્મ જ્યંતિની કચ્છ માં ઉજવણી: ધમ્મચારી આનંદ શાકય નું પ્રવચન


અનાગારિક ધર્મપાલની 153 મી જન્મ જ્યંતિની કચ્છ માં ઉજવણી: ધમ્મચારી આનંદ શાકય નું પ્રવચન

તારીખ: 17-9-2017
સ્થળ: કરૂણાવિહાર, આદિપુર, કચ્છ

Sunday, 10 September 2017

પુજ્ય ડૉ. બાબાસાહેબ ભીમરાઓ આંબેડકર નાં સંકલ્પદિન ના 100 વર્ષની ઉજવણી


જાહેર આમંત્રણ 
જય ભીમ નમો બુદ્ધાય  
સર્વે ધમ્મ બંધુ અને ભગીનીઓ ને નિમંત્રણ છે કે પરમ પૂજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિન ના 100 વર્ષ પૂર્ણ થાય છે. વડોદરા ના કમાટીબાગ માં પુજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો હતો અને તેને ભાગરૂપે આજે આપણું અસ્તીત્વ છે. 
જો વો ના હોતે તો આજ હમ ના હોતે
સંકલ્પ દિન ના 100 વર્ષ પૂર્ણ થયા ના અવસરે પુજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરને સ્મરણાંજલી આપવા 
23 સપ્ટેમ્બર 2017 ના રોજ
વડોદરા ના કમાટી બાગ માં હાજર રહીએ.
Nimantran: Dr. B.R. Ambedkar's 100 years of Sankalp Day Celebration

કાર્યક્રમ : અર્પણ વિધી, બુદ્ધ વંદના, સુત્ર પઠન અને ધમ્મ પ્રવચન   
નિમંત્રક : ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ગુજરાત, પુન્ય ક્ષેત્ર કુલ  

Friday, 25 August 2017

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration

Mahasthavir Bhante Urgyen Sangharakshita's 93rd Birth Anniversary Celebration

You are cordially invited to be with us in the Celebration of Bhante Sangharakshita's 93rd Birth Anniversary for which programme is held on 26-8-2017 
At C11 Balmukund Flats, Gitamandir Road Ahmedabad
Time Evening 6:00 to 7:30
Contact Details:
Dhammachari Anand Shakya +91 94262 18205
Dhammachari Ratnakar +91 94281 20414
Organised by Triratna Bauddha Mahasangha Punyakshetra Chapter

Monday, 10 July 2017

Dhamma Gathering on Dhammachakra Pravartana Day at Karunavihar (Adipur)


સાંજના સમયે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન થયું. કાર્યક્રમ મા બુદ્ધ વંદના, ધમ્મ દેશના અને સુંત્રપઠન કરવામા આવ્યાં હતાં જેમા કચ્છના લોકોએ સાથે મળીને ભાગ લીધો અને સાથે મૈત્રી ભોજન કર્યું.


Evening Program of Dhammachakra Pravartana Day at Karunavihar, Adipur (KUTCH)
Organised by Triratna Bauddha Mahasangha, Adipur Center (Triratna Buddhist Community)and Kutch Jilla Bauddha Samaj 






Offerings to our Gurus: Tathagat Gautam Buddha, Dr. Babasaheb Ambedkar 
and Ven. Bhante Urgyen Sangharakshita 



Buddha Vandana and Sutra Pathan (Sutra Recitation)








કચ્છ જીલ્લા ના કરુણાવિહાર મધ્યે ધમ્મચક્ર પ્રવર્તન દિન ની ભવ્ય ઉજવણી

ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ 
કચ્છ જીલ્લા બૌદ્ધ સમાજ 
સાથે મળીને તા: 9-7-2017 ના રોજ કચ્છના આદિપુર ખાતે કરુણાવિહારમાં બૌદ્ધ પરિવારોએ ધમ્મચક્ર પ્રવર્તન દિન ની ભવ્ય ઉજવણી કરી.

ધમ્મચક્ર પ્રવર્તન દિન નિમિત્તે એક દિવસિય ધમ્મ શિબિર નું આયોજન થયુ હતુ. 
ધમ્મ શિબિરમાં ધમ્મચારી રત્નાકર, ધમ્મચારી આનંદ શાક્ય, ધમ્મચારી મિત્રસેન, ધમ્મચારીણી યશોનંદા અને ધમ્મચારીણી અનોમસુરીએ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ.


ધમ્મચારી રત્નાકર દ્વારા “ધમ્મચક્ક પ્રબતન્ન સુત્ત” નો અભ્યાસ કરાવ્યો હતો. 
ધમ્મચારી આનંદ શાક્ય દ્વારા આનાપાનસતિ અને મેત્તા ભાવના ધ્યાન સાધના શીખવ્યા હતાં.




અમદાવાદ, નડીયાદ, સુરેંદ્રનગર, ગાંધીધામ, આદીપુર, ભુજ તેમજ કચ્છ નાં અન્ય તાલુકાઓ માથી  ધમ્મ બંધુઓ અને ભગીનીઓ એ ધમ્મ શિબિર નો લાભ મેળવ્યો હતો.
સૌએ સાથે મળીને મૈત્રીભોજન કર્યુ હતુ.


સાંજના સમયે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન થયું. કાર્યક્રમ મા બુદ્ધ વંદના, ધમ્મ દેશના અને સુંત્રપઠન કરવામા આવ્યાં હતાં જેમા કચ્છના લોકોએ સાથે મળીને ભાગ લીધો અને સાથે મૈત્રી ભોજન કર્યું. 

Monday, 3 July 2017

आषाढ़ पूर्णिमा - धम्म शिबिर: (नि:शुल्क)

त्रिरत्न बौद्ध महासंघ, आदीपुर शाखा
।। निमंत्रण ।।

करूणा विहार, आदीपुर -कच्छ में
आगामी आषाढ़ पूर्णिमा -भगवान तथागत गोत्तम बुद्ध के 2516 वे धम्मचक्कपब्बत्तन दिन के उपलक्ष्य में एक धार्मिक महोत्सव का आयोजन दि:9.7.2017 रविवार को कीया गया है ।कृपया विशाल संख्या में उपस्थित रहकर प्रसंग की शोभा बढ़ाए । सभी को परिवार एवं मित्रों के साथ निमंत्रण है ।

-:कार्यक्रम :-
धम्म शिबिर: (नि:शुल्क) दि: 9.7.2017 रविवार सुबह: 10.30 बजे से साम 5.00 बजे तकबुद्ध वंदना सुत्र पठन एवं धम्म देसना:समय: 5.00 7.00मैत्री भोज समय : साम 7.00 बजे

स्थल: 
करूनाविहार कन्या सदन, आदीपुर 
वार्ड नं. 5/ए
प्लांट : 523-526 
रामबाग हॉस्पीटल के पास, 
आदीपुर, कच्छ । 
गुजरात

निमंत्रक: 
त्रिरत्न बौद्ध महासंघ, आदीपुर शाखा 
कच्छ जिल्ला बौद्ध समाज

संपर्क :
9427512820 
9978318918 
9979846545 
9979864732

Friday, 12 May 2017

લાકાડીયા મધ્યે બુદ્ધ જયંતિ ની ભવ્ય ઉજવણી




ત્રિ રત્ન બૌદ્ધ મહાસંઘ  - આદિપુર, કચ્છ જિલ્લા બૌદ્ધ સમાજ અને ભીમસેના સંગઠન - લાકડીયા સંયુક્ત ઉપક્રમે લાકડીયા તા- ભચાઉ કચ્છ મધ્યે જિલ્લા કક્ષાનો  બૌદ્ધ જયંતિ મહોત્સવ યોજાયો હતો. 2000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય લાકડીયાના વડીલ કરશનભાઇ રૂડાભાઈ વાણિયા એ કરેલું.  ત્રિશરણ પંચશીલનું સગાયન  ધમમચારીણી અનોમસુરીએ કરેલ, ધમમચારી આનંદ શાક્યએ ધમમદેશના કરેલી અને જણાવેલ કે બુદ્ધત્વ પ્રાપ્તિ બાદ ભગવાન બુદ્ધ પ્રથમ ઉપદેશ જાતિ અને વર્ણ વિરુદ્ધ આપેલો. કર્મથી માણસ ઉંચો બની શકે જન્મથી નહીં એમ જણાવેલ.
કચ્છ જિલ્લા બૌદ્ધ સમાજના કન્વીનર અરવિંદ મહાબોધિ , ભરત નાગવંશી એ પ્રાસંગિક પ્રવચન કરેલા.


રાત્રે મૈત્રી ભોજન બાદ મનસુખ ભાઈ મારવાડા એ  ભીમગરબા ગાયા અને સૌએ દાંડિયારાસનો આનંદ લીધો હતો.









 કાર્યક્રમને સફળ બનાવવા ભીમસેના સંગઠન ના કાર્યકર્તા ઓએ ખુબજ જ મેહનત ઉઠાવેલી, અને તન  મન અને ધનથી સહયોગ આપેલો, કાર્યક્રમનું સંચાલન ધમમ્મીત્ર જેમલ હર્ષએ કરેલું.

Wednesday, 14 December 2016

Dhammacharini Yashonanda: Triratna Bauddha Mahasangha, Gujarat-Women wing

Dhammacharini Yashonanda speaks of women empowerment
and Dr. Ambedkar's aim of social equality in India.

Women wing of Triratna Bauddha Mahasangha, Gujarat

(C) Triratna Bauddha Mahasangha 2016