જાહેર આમંત્રણ
જય ભીમ નમો બુદ્ધાય
સર્વે ધમ્મ બંધુ અને ભગીનીઓ ને નિમંત્રણ છે કે પરમ પૂજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિન ના 100 વર્ષ પૂર્ણ થાય છે. વડોદરા ના કમાટીબાગ માં પુજનીય ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો હતો અને તેને ભાગરૂપે આજે આપણું અસ્તીત્વ છે.
જો વો ના હોતે તો આજ હમ ના હોતે
સંકલ્પ દિન ના 100 વર્ષ પૂર્ણ થયા ના અવસરે પુજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરને સ્મરણાંજલી આપવા
23 સપ્ટેમ્બર 2017 ના રોજ
વડોદરા ના કમાટી બાગ માં હાજર રહીએ.
Nimantran: Dr. B.R. Ambedkar's 100 years of Sankalp Day Celebration |
કાર્યક્રમ : અર્પણ વિધી, બુદ્ધ વંદના, સુત્ર પઠન અને ધમ્મ પ્રવચન
નિમંત્રક : ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ગુજરાત, પુન્ય ક્ષેત્ર કુલ
No comments:
Post a Comment