Thursday, 24 August 2017

ધમ્મચારી રત્નાકર નો અમૃત મહોત્સવ

તા: 27-8-2017 (રવિવાર)
ખેડા ના નડિયાદ જીલ્લા ખાતે
ધમ્મચારી રત્નાકર નો અમૃત મહોત્સવ
ધમ્મચારી રત્નાકર કે જેઓ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ (અંતરરાષ્ટ્રીય સંગથન) કે જેના ભારત માના પહેલા 15 ધમ્મચારીઓ માં ના એક છે. ધમ્મચારી રત્નાકરજી એ પોતાના જીવન ના 75 વર્ષ અને પોતાના અધ્યાત્મિક જીવન ના 44 વર્ષ પૂર્ણ કર્યા છે.
ગુજરાત માં બૌદ્ધ ધર્મ ના પ્રચાર-પ્રસાર અને વિકાસ માટે એમનું પાયાનું અને ખૂબ મોટુ યોગદાન છે. તેને અનુલક્ષીને ત્રિરત્ન બૌદ્ધ માહાસંઘ નડિયાદ શાખા ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ છે.
બધાજ ધમ્મ બંધુ અને ભગીનીઓ ને નિમંત્રણ પાઠવવામાં આવે છે કે તેઓ શુભકામના પાઠવવા માંગે છે તો તેઓ હાજર રહે.


સ્થળ: કુ. રેષા પટેલ કન્યા છાત્રાલય, પીજ રોડ, નેહર પાસે, નડિયાદ
તારીખ: 27-8-2017
સમય: સવારે 9.00 થી 1.00 સુધી


નિમંત્રક: ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ, નડિયાદ શાખા 

No comments:

Post a Comment