Showing posts with label Bauddha Dhamma Diksha at Nagaloka. Show all posts
Showing posts with label Bauddha Dhamma Diksha at Nagaloka. Show all posts

Thursday, 16 November 2017

निमंत्रण: नव दीक्षित बौद्ध परिवारों का सन्मान समारोह

 🌹 *ધમ્મચક્ર પ્રવર્તન દિવસ* નીમિત્તે *બૌદ્ધ ધમ્મ દીક્ષા* ગ્રહણ કરનાર ધમ્મબંધુ ઓ નો સન્માન સમારોહ.. 🌹

*ધમ્મચક્ર પ્રવર્તન દિવસ* તારીખ : ૩૦/૯/૨૦૧૭ ના રોજ દિક્ષાભુમી નાગપુર ખાતે *સમાનતા, બંધુતા, ન્યાય, પ્રેમ, મૈત્રી, અને કરુણા* થી પૂર્ણ એવા બૌદ્ધ ધમ્મ ની દીક્ષા ગ્રહણ કરનાર ખેડા, આણંદ, અમદાવાદ, કચ્છ, તેમજ સુરેન્દ્રનગર ના ધમ્મ દીક્ષાર્થિઓ તથા દિક્ષાભુમી નાગપુર ની મુલાકાત લેનાર તમામ ભાઈઓ, બહેનો અને વડીલો નું સન્માન કરવા માટે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે..

*તારીખ* : ૧૯/૧૧/૨૦૧૭         રવિવાર
*સમય* :  ૯.૩૦ થી ૪.૦૦

*સ્થળ*: કુમારી રેશા પટેલ કન્યા છાત્રાલય, પીંજરોડ, નડીઆદ. જિલ્લો : ખેડા

*અતિથિ વિશેષ:*
ધમ્મચારી રત્નાકર
ધમ્મચારી આનંદ શાક્ય
ધમ્મચારી મિત્રસેન
ધમ્મચારી અમૃતભદ્ર
ધમ્મચારીણી યશોનનદા
ધમ્મચારીણી અનોમસુરી

તેમજ ધમ્મમિત્રો ઉપસ્થિત રહેનાર છે.

*કાર્યક્રમના મુખ્ય મહેમાન*
આયુ. ભાનુબેન પરમાર
   (સામાજિક કાર્યકર)

ટુંક સમય માં દિક્ષા લેનાર ગ્રુપના મોવડી એવા આયુ. વિજયભાઈ એડવોકેટ, ચિખોદરા ગ્રુપ સાથે આવનાર છે.

આયુ. કનુભાઈ વ્યાસ સાહેબ,
(ડો આંબેડકર સંપર્ક અભિયાન)  ટીમ સાથે આવનાર છે.

*દિક્ષાભુમી નાગપુર આવેલા  તમામ ભાઈઓ, બહેનો, વડીલો તથા સ્નેહીજનો ને આ કાર્યક્રમ માં પધારવા મૈત્રીપૂર્ણ આમંત્રણ છે..*

*નિમંત્રક*: 
દિક્ષાધામ પ્રવાસ આયોજક સમિતી..

આયુ. નરેન્દ્ર બૌદ્ધ દ્વારા *ચા તેમજ સુરુચી ભોજનદાન* ની વ્યવસ્થા કરેલ છે..

*સંપર્ક:*
 ધમ્મમિત્ર.સમ્યક બૌદ્ધ-૮૧૪૧૦ ૯૪૨૭૭
 આયુ.નકુમ બૌદ્ધ-૯૪૨૭૦ ૮૪૧૭૦

Saturday, 28 October 2017

सियोत बौद्ध गुफाओ की ऐतिहासिक मुलाकात

सियोत बौद्ध गुफाओ की ऐतिहासिक मुलाकात।

1000 साल बाद सियोत की बौद्ध गुफाओ में गुंजी बुद्ध वंदना। 1000 साल बाद बौद्ध वंशजो ने मिलकर की सियोत की बौद्ध गुफाओ में बुद्ध वंदना, सूत्र पठन एवं धम्म देशना। 



समाचार पत्र में की गई सियोट
Kutch Mitra


Sandesh News

Tuesday, 26 September 2017


बाबा साहब करे पुकार बौद्ध धम्म का करो स्वीकार 

नागपुर धम्म यात्रा एवं बौद्ध धम्म दीक्षा समारोह
स्थान: नागलोक नागपुर

गुजरात से तीन बस में लोग नागपुर की और
ता: 28-9-2017 को रवाना होंगे
जो 30-9-2017 को नागलोक में
त्रिरत्न बौद्ध महासंघ की आगवाही में
बौद्ध धम्म दीक्षा ग्रहण करेंगे 

धर्मांतर के बिना मुक्ति नहीं
त्रिरत्न बौद्ध महासंघ